ડીસા તાલુકાના વિઠોદર થી રોબસ મોટી જવાના માર્ગ પર ઠેર ઠેર ગાબડા પડતા ગ્રામજનો હેરાન પરેશાન

હિન્દ ન્યૂઝ, ડીસા, ડીસા તાલુકાના વિઠોદર થી રોબસ મોટી જવાના માર્ગ પર ઠેર ઠેર ગાબડા પડતા લોકો અવર જવર માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ બાબતે લોકોએ વારંવાર ગ્રામ પંચાયત માં રજૂઆત કરવા છતાં હજુ સુધી રોડની હાલત ‘જેસે થી વેસે હી હે,’ લોખમુખે ચર્ચાઈ રહ્યું છે કે અઢી કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા નવા રોડ જો દોઢ વર્ષમાં (18 -મહિનાની અંદર) તૂટી જતા હોય તો આનાથી મોટો ભષ્ટાચાર કોન્ટ્રાક્ટર કે તલાટી કે પછે સરપંચ હોઈ શકે. આ રોડ ના કોન્ટ્રાક્ટર જવાનસિંહ સોલંકી બનાવ્યો હોવાના લોકમુખે જાણવા મળી રહ્યું છે. … Continue reading ડીસા તાલુકાના વિઠોદર થી રોબસ મોટી જવાના માર્ગ પર ઠેર ઠેર ગાબડા પડતા ગ્રામજનો હેરાન પરેશાન